價格:免費
更新日期:2019-04-06
檔案大小:4.6M
目前版本:8
版本需求:Android 4.4 以上版本
官方網站:mailto:scriptlogsolution@gmail.com
Email:http://scriptlogsolution.com/privacy_policy/privacy_policy.docx
આધુનિક યુગ માં બાળકો ને વધુ પડતા ટીવી કે મોબાઇલમાં વિડિઓ જોવાની ટેવ પડતી જય છે જે સ્વાસ્થ્ય માટે નુક્શાનક કારક તો છે જ પરંતુ આજ ની આ ઝડપી લાઈફ માં માણસો ને પુસ્તકો ખરીદવા નો અને બધી જગ્યાએ જ્યાં જઈએ ત્યાં પુસ્તકો સાથે રાખવાની અનુકૂળતા રહેતી નથી એટલે જ આજ રોજ અમે બાળવાર્તા ની એપ્લિકેશન તમારા માટે રજુ કરી રહ્યા છીએ તો હવે તમારા બાળકો ને સાંભળવો વાર્તા ગમે ત્યાં ઇન્સ્ટન્ટ અને તેમની ટેવ પણ સુધરશે અને સ્વાસ્થ્ય પણ.
You can find below mentioned Stories for Children in this application.
આ એપ્લિકેશન માં તમને નીચે મુજબ ની બાળવાર્તા વાંચવા મળશે
1) અકબર - બીરબલ - બાજરીનું દોરડું
2)એક રૂપિયો
3)પોપટ મિઠ્ઠુરામનો અવાજ
4)સિંહ અને બીરબલ
5)બીરબલ કી ખિચડી
6)સાંત પુંછડીવાળો ઉંદર
7)વાંદરાનું કાળજુ
8)એકતામાં બળ
9) અકબર બીરબલની વાર્તા - બુદ્ધિમાં કોણ ચઢિયાતુ ?
10) રેક્સી નો જનમદિવસ
11) બીરબલની બુદ્ધિની પરીક્ષા
12)બીરબલના બાળકો
13) અકબરનું ઉખાણું
14) ધોબીનો ગધેડો - અકબર - બીરબલ ની વાર્તા
15) ડિસ્ની સિંડ્રેલાની સ્ટોરી.
Gujarati Bal Varta contains very good collection of Bal varta.
It has very good colors so your child can ready it efficiently.
You can share contains with anyone any time.